Month: October 2026

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓ માટે  “કલેક્ટર કી ક્લાસ”  કાર્યક્રમ યોજાશે

જિલ્લા કલેકટરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતી  કચ્છ જિલ્લાની દીકરીઓ માટે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત...

અપહરણ તથા પોકસોનાં ગુના કામે ૧૦ વર્ષની સજા પામેલ અને પેરોલ રજા મેળવી છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ, પૂર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ-ગાંધીધામ નાઓ તરફથી...

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ‚ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોઈસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓના...

C.M થી P.M. સુધી મોદી શાસનના 25 વર્ષની આજે દેશમાં ઉજવણી

ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના વડાપ્રધાન સુધીના નરેન્દ્ર મોદીના જાહેર સેવાનાં પચીસ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે દેશભરમાં આવતીકાલે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત...

પરિવહન અને લોજિસ્ટિક ઓથોરિટીની રચના

કેન્દ્રીય કેબિનેટે આજે ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક્સ ઓથોરિટી ની સ્થાપનાનો અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો માટે રૂા. 10000 કરોડનું...

ભાજપ:ખોટા મતદારોને બચાવીને કોંગ્રેસ કોને ફાયદો પહોંચાડવા માગે છે

મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ પક્ષોના ધરણા અને રાહુલ ગાંધીના દેખાવોને લઇને ભાજપે રાહુલ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું...

11 ભારતીયને ઈજા:હોર્મુઝમાં જહાજ પર હુમલો

ઓમાનના દરિયાકાંઠા નજીક હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહેલાં વાણિજ્યિક જહાજ પર હુમલો કરાતાં ચાલકદળના 11 ભારતીયને ઈજા પહોંચી હતી.સૂત્રો પરથી...

દેશની સુરક્ષા વધારવા 661 કરોડના ઠરાવ

સંરક્ષણ મંત્રાલયે દેશના સુરક્ષાકવચમાં વધારો કરતાં મંગળવારે ભારતીય નૌકાદળના જહાજો માટે બ્રહ્મોસ ફાયર કન્ટ્રોલ સિસ્ટમ અને લોન્ચર્સની ખરીદી માટે લગભગ...

આશુતોષ દિક્ષિત વાયુસેનાના નવા વડા

ભારતીય વાયુદળમાં પહેલી જુલાઈ 2026થી એર વાઈસ માર્શલ તરીકેનો પદભાર સંભાળનારા આશુતોષ દિક્ષિત હવે વાયુસેનાના નવા વડા બનશે.સૂત્રો પરથી મળતી...

જ્ઞાનેશ સામે પ્રહારક વિપક્ષ; રાહુલની અટકાયત

મતદારયાદીના વિશેષ ગહન સુધારણા કાર્યક્રમ સંબંધિત નિર્ણયોમાં ચૂંટણીપંચના આંતરિક મતભેદો અને મનસ્વી કાર્યપદ્ધતિ સહિતના મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની...