કેરા તા,ભુજ કેરા ખાતે આવેલ કપિલકોટ ગ્રાઉન્ડ મદયે તા,25,12,2023 સોમવાર ના રોજ શ્રી કેરા કુંદનપૂર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા યોજાયો

કેરા તા,ભુજ કેરા ખાતે આવેલ કપિલકોટ ગ્રાઉન્ડ મદયે તા,25,12,2023 સોમવાર ના રોજ શ્રી કેરા કુંદનપૂર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા યોજાયો આનંદ મેળો 2023 સવારે 9 કલાકે દિપ પ્રાગટય સાથે સંસ્કૃતિ કાર્યક્રમ સાથે મેળા ને ખુલ્લો મુકાયો હતો જેમાં ફુડસ,ગેમ્સ,હેન્ડી કાફટસ,કટલેરી,મનોરંજન સાથે ફોટોગ્રાફી પોઇન્ટ મળી 30 થી 32 સ્ટોલ ઉભા કરાયા હતા 9 થી 2 વાગ્યા સુધી ચાલનારા મેળામા મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી અને આનંદ મેળાનો લાભ લીધો હતો