ગાંધીધામમાં 32 વર્ષીય શખ્સે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
copy image

ગાંધીધામમાં 32 વર્ષીય શખ્સે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ ગત રાત્રે બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામમાં આવેલ મહેશ્વરી નગર નજીક રહેતા 32 વર્ષીય શખ્સ પોતાના ઘરે હાજર હતો તે દરમ્યાન કોઈ કોઈ અગમ્ય કારણોસર લાકડાંની આડીમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ મોતને ભેટો કર્યો હતો. આ શખ્સે કયા કારણથી જીવનનું અંતિમ પગલું ભર્યું હસે તે અંગે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.