અંજાર ખાતે આવેલ વર્ષામેડીમાં 28 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image

અંજાર ખાતે આવેલ વર્ષામેડીમાં 28 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર વર્ષામેડીની ચૌધરી કોલોનીમાં રહેતો આ યુવાન પોતાના કાકા સાથે રહેતો હતો અને વેલસ્પન કંપનીમાં કામ કરતો હતો. ગત દિવસે બપોરના સમયે આ યુવાન પોતાના રૂમ પર હતો, તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર એંગલમાં ગમછો બાંધી ગળેફાંસો તેને જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.