આગામી 22 જાન્યુઆરીના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા 100 ચાર્ટર્ડ પ્લેન અયોધ્યા એરપોર્ટ પર ઉતરશે

copy image

copy image

આગામી 22 જાન્યુયારીના દિવસે 100 ચાર્ટર્ડ પ્લેન અયોધ્યા એરપોર્ટ પર ઉતરશે. સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, 30 ડિસેમ્બરે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. સીએમ યોગીએ જણાવેલ કે, ‘ઉત્તર પ્રદેશને ચોથું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આપવા માટે તેઓ પીએમ મોદીના ખૂબ આભારી છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે 100 ચાર્ટર્ડ પ્લેન અયોધ્યા એરપોર્ટ પર ઉતરશે.