બાઈકચોરીનો ભેદ ઉકેલી આરોપી શખ્સને પકડી પાડતી ભુજ એ ડિવિઝન પોલીસ

Bike-Chor-arrested-by-Mulund-Police-station-20-Motorbikes-recoverd-Gallinews

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે,ભુજ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવવામાં આવેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલી પોલીસે આરોપી શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડી પાડ્યો હતો. આ અંગે મળેલ માહિતી મુજબ  બાઈક ચોરી અંગે શહેરના એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અને આરોપી શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડ્યો હતો. પોલીસે આરોપી શખ્સ પાસેથી બાઇક કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.