શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડતી અંજાર પોલીસ

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો છે. અંજાર શહેરના વિજયનગરમાંથી આધાર પુરાવા વગરની બાઈક સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડયો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અંજાર પોલીસે આધાર પુરાવા વગરની બાઈક સાથે એક શખ્સને અંજારના વિજયનગર વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી શંકાસ્પદ બાઇક હસ્તગત કરી આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.