માધાપરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાંથી ધીરાણ મેળવ્યા બાદ લોન ન ભરનારા વિરુદ્ધ પકડ વોરંટ જારી કરાયું

copy image

copy image

ભુજ ખાતે આવેલ માધાપરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાંથી લેવામાં આવેલ લોનની રકમ ભરવામાં આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભુજના માધાપરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાંથી લોન લીધા બાદ લોન ન ભરનારા સામે સિવિલ કોર્ટે પકડ વોરંટ જારી કરી દીધું છે.  મોટી રકમનું ધીરાણ મેળવ્યા બાદ લોન ન ભરી બેંકને નુકસાન પહોંચાડનારા વ્યક્તિઓ પૈકી અમુક ખાતેદારોની સ્થાવર જંગમ મિલકતમાંથી વસૂલાત કરવામાં આવેલ હતી, ઉપરાંત બાકી ખાતેદારો વિરુદ્ધ સિવિલ અદાલત દ્વારા વોરંટ જારી  કરી દેવાયું છે.