લોકસભા ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ..!

લોકસભા ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ..!

26 બેઠકોના ચૂંટણી કાર્યાલય આજથી ધમધમતા થયા, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ગુજરાતમાં

26 કાર્યાલયનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન થયું, અમદાવાદના થલતેજથી વર્ચ્યુઅલી શરૂ થશે કાર્યાલય