દેશ તેમજ વિદેશમાં કરાઈ 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

દેશ તેમજ વિદેશમાં કરાઈ 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી જેમાં કેરા મધ્યે કેરા ગ્રામ પંચાયત, કેરા પોલીસ સ્ટેશન,H.J.D. કોલેજ, કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ, તેમજ કેરા સરકારી સ્કૂલ ખાતે ધ્વજ વંદન સાથે પરેડ સંસ્કૃતિ કાર્યક્રમ સાથે કરાઈ ઉજવણી કેરા સ્વામિનારાયણ મંદિર ને તીરંગા કરાયા શણગાર