કચ્છનાં દરિયામાં આવેલા ટાપુઓ પર તિરંગો લેહરાયો

કચ્છનાં દરિયામાં આવેલા ટાપુઓ પર તિરંગો લેહરાયો: જખૌ મરીન પોલીસ તેમજ મરીન કમંડોના જવાનો એ લુણા અને ખિદરત બેટ પર ધ્વજવંદન કર્યું