બિયરટીન સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, વાંકાનેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન હોલમઢથી જાલસીકા ગામ રોડ પર આરોપી શખ્સ પોતાની કબ્જાની મારૂતી સુઝુકી ઇકોમાં આવી રહ્યો હતો. તે દરમ્યાન પોલીસે તેને રોકી અને આ કારની તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આ કારની તલાસી લેતાથી એક બિયરનું ટીન મળી આવેલ હતું. પોલીસે દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.