મુંદ્રા તથા માંડવીમાંથી થયેલ બાઈકચોરીનો ભેદ ઉકેલી આરોપી શખ્સોને ઝડપી પાડતી મુંદ્રા પોલીસ

copy image

copy image

મુંદ્રા તથા માંડવીમાંથી થયેલ બાઇકની તસ્કરીના કેસમાં આરોપી શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિત અનુસાર મુંદ્રા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને મળેલ  પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પકડાયેલ શખ્સોની પૂછતાછ કરવામાં આવતા બંને શખ્સોએ બાઇક ચોરી સ્વીકારી હતી. પોલીસે તમામ મુદ્દમાલ હસ્તગત કરી આગળની વધુ કાયદેસરની કારવાહી હાથ ધરવામાં આવી છે.