કયાં કારણથી ગૌચર જમીન પર મોટા પ્રમાણમાં થયેલ દબાણો દૂર થતાં નથી….?
copy image

હાલમાં લોકોમાં ખૂબ જ તીવ્ર ગતિથી પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે, કચ્છમાં ગૌચર જમીન ખાલી થશે કે નહીં….? કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમા ગૌચર જમીનના પ્રશ્નનો કોઈ હલ લોકોને મળતો નથી….કયાં કારણથી…? મળતી વિગતો અનુસાર કયાં કારણથી ગૌચર જમીન પર મોટા પ્રમાણમાં થયેલ દબાણો દૂર થતાં નથી….? લોકોમાં વધુ એક મહત્વનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે…,જો જમીન અંગે સર્વે કરવામાં આવે તો 80% જમીનો પરના દબાણો દુનિયાની સામે આવી શકે કે જે જમીન માત્ર કાગળો પર જ ગૌચર હોવાનું જોવા મળે છે. શું આ પ્રશ્નનો હલ ટૂંક સમયમાં આવે તે જરૂરી નથી…? લોકોમાં ચર્ચાતો વિષય…..