ભુજ ખાતે સાયબર ફ્રોડ અને ધંધા રોજગારમાં અવેરનેશ બાબતે કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું
પોલીસ અધિક્ષક પ. કચ્છ ભુજ શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ ની અઘ્યક્ષતામાં આજ રોજ તાલીમ શાળા ભુજ ખાતે સાયબર ફ્રોડ અને ધંધા રોજગાર માં અવેરનેશ અન્ય બાબતેનો કાર્યક્રમ ચેમ્બર ઓફ કૉમેર્સ સાથે સંકળાયેલ સંસ્થાના આગેવાનો અને સમગ્ર જિલ્લા ના વેપાર સાથે જોડાયેલ લોકો સાથે અવેરનેશ બાબત નો કાર્યકમ કરવામાં આવ્યો જેમાં અધિકારી શ્રીઓ અને મીડિયા એ ભાગ લીધેલ