ભચાઉ ખાતે આવેલ આધોઈમાં પરિણીતાની છેડતી કરવાના પ્રકરણમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવા હૂકુમ જાહેર
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભચાઉ ખાતે આવેલ આધોઈમાં પરિણીતાની છેડતી કરવાના પ્રકરણમાં આરોપી શખ્સને નિર્દોષ છોડી મૂકતો હુકમ જાહેર કરવામાં આવેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ આરોપી ઈશમે આધોઈ ગામના સીમ વિસ્તારમાં આ પરિણીતાની છેડતી કરેલ હતી. આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને ઈશમને નિર્દોષ છોડી મૂકવા હુકમ જાહેર કર્યો હતો.