મોરબી ખાતે આવેલ જાંબુડીયામાં 17 વર્ષીય યુવતીનો આપઘાત

copy image

copy image

મોરબી ખાતે આવેલ જાંબુડીયા ગામના સીમ વિસ્તારમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મોરબી ખાતે આવેલ જાંબુડીયા ગામના સીમમાં આવેલ લેટીગ્રેસ સિરામિકમાં રહેતી 17 વર્ષીય યુવતીને તેની મોટીબેન પોતાની દીકરી રડતી હોય જેથી તેની સાર સંભાળ રાખવા માટે ઠપકો આપતા તેને લાગી આવેલ હોવાથી આ યુવતીએ ગળેફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.