ખેડૂતો માટે દુ:ખના સમાચાર : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ શકે છે કમોસમી વરસાદ  

copy image

copy image

ગુજરાત રાજ્યમાં ઠંડી વચ્ચે હવે ખેડૂતો માટે આવ્યા છે ચિંતાના સમાચાર…

 ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના જાહેર….

હવામાન વિભાગના અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ગુજરતના કેટલાક વિસ્તારોમાં વારસાની સમભાવના રહેલી છે….

કમોસમી વરસાદને કારણે ખેતરોમાં ઊભા પાક અને લણણી કરેલા પાકને નુકસાન થવાની ભીતિ….