વધુ એક શખ્સ બન્યો ઓનલાઇન ઠગાઈનો શિકાર : ટેલિગ્રામ ચેનલ મારફતે ઓનલાઈન કામની લાલચમાં એક શખ્સ સાથે થઈ રૂા. 43 હજારની ઠગાઈ

copy image

copy image

વધુ એક શખ્સ ઓનલાઇન ઠગાઈનો શિકાર બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ટેલિગ્રામ ચેનલ મારફતે ઓનલાઈન કામની લાલચમાં એક શખ્સ સાથે રકમ રૂા. 43,326ની ઠગાઈ થઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભોગ બનનાર શખ્સે પોતાની સાથે થયેલ ઠગાઈ અંગે  સાયબર સેલ (એલસીબી)ને જાણ કરાતાં ટકનિકલ  રિસોર્સ અને પત્રવ્યવહાર થકી તાત્કાલિક કાર્યવાહી  હાથ ધરવામાં આવી હતી અને ભોગ બનનારની તમામ રકમ તેના ખાતામાં પોલીસે પરત અપાવી હતી.