ભારતીય દરિયાઈ સીમા પરથી 2000 કરોડનું 3100 કિલો ડ્રગ્સ જપ્ત

copy image

copy image

પોરબંદર-અફઘાનથી આવતું 2000 કરોડનું 3100 કિલો ડ્રગ્સ કબ્જે

ભારતીય દરિયાઈ સીમા પરથી 3100 કિલો ડ્રગ્સ જપ્ત

વધુ એક સફળ ઓપરેશન ગુજરાત એટીએસ અને એનસીબીએ પાર પાડયું

બે હજાર કરોડની કિંમતના મનાતા 3100 કિલો ડ્રગ્સ સાથે બોટ પકડાતા પાંચ પેડલરને દબોચી લેવાયા

પૂછતાછ કરતાં પોરબંદર નજીકથી પકડાયેલા માલ અફઘાનિસ્તાનથી લોડ થયો હોવાનું બહાર આવ્યું