ફરી એક વખત કચ્છની ધરા ધ્રુજી ઉઠી : કચ્છ જિલ્લાના દુધઈમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

ભૂકંપ

copy image

copy image

જાણવા મળી રહ્યું છે કે, ગત દિવસે સવારે કચ્છ જિલ્લાના દુધઈમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત દિવસે સવારે 10.26 કલાકે 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકાનો અનુભવ થયો હતો. કચ્છ જિલ્લામાં ફરી ધરા ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 2.9ની માપવામાં આવેલ છે. કચ્છ જિલ્લાના દુધઈમાં આવેલ ભૂકંપનુ કેન્દ્રબિદું દુધઈથી 9 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. સદભાગ્યે આ  ભૂકંપથી કોઈ જાનહાનિ થઈ ન હતી.