હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં કમોસમી વરસાદ…


વહેલી પરોઢે પૂર્વ અને પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ…
અનેક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો…
મુદ્રાના ઝરપરા,સ્માઘોઘા,ભદ્રેશ્વર,ભુજપુર,વોવાર સહિતના વિસ્તારોમાં વરસાદ
ગાંધીધામ અને અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં માં પણ વરસાદ…
ગાંધીધામ,અંજાર ,ખેડોઈ,મથડા, ચંદ્રોડા ,કિડાણા, વરસામેડી માં કમોસમી વરસાદ…
વરસાદથી રસ્તાઓ અને ગ્રામ્ય વિસ્તારોની ગલીઓમાં ભારે પાણી વ્હીનિકડ્યા…
કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ…