ભુજમાં 46 વર્ષીય આધેડનો આપઘાત
copy image

ભુજમાં 46 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ ગત રાત્રે બન્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ શહેરના કેમ્પ એરિયામાં આવેલ પવનચક્કીની સામે 46 વર્ષીય આધેડ મહેશ જેરામ પરમારે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન સંકેલી લીધું હતું. આ શખ્સ પોતાના ઘasu football jersey balenciaga sinners hoodie kurtka tommy hilfiger czarna damska sac petite mendigote superfit galaxy ισοθερμικο μπλουζακι stok stetson straw cowboy hats erlich bademode air max 97 trainers summit white bleached desert sand ua old skool lsu jersey mochila anekke arizona kurtka tommy hilfiger czarna damska birkenstock gizeh blau gold vintage adidas womens sneakersરે હાજર હતો તે દરમ્યાન ગત રાત્રે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર પંખામાં દોરી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં તેમની સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.