ગાંધીધામમાં 9.80 લાખના ચેક પરત ફરવાના કેસમાં આરોપી શખ્સ નિર્દોષ જાહેર
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગાંધીધામમાં 9.80 લાખના ચેક પરત ફરવાના કેસમાં આmarc jacobs handtassen outlet accessoire cheveux annees 30 chez amazon amazon die beste wasserpistole der welt amazon goldkette 24 karat herren kurtka tommy hilfiger czarna damska erlich bademode florida state jersey adidas solar boost sizing black stetson hat hypervenom nike acc hq8716 Italy workout spandex shorts amazon bodenfliesen bunt black stetson hat zwei bauchtaschen Switzerlandરોપી શખ્સની નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કોર્ટે જાહેર કર્યો છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ એસ.એમ. એન્ટ્રીપ્રીઝોનના પ્રોપરાઇટર મહેન્દ્ર માવજીભાઈ ભાનુશાલી પાસેથી આરોપી શખ્સે અલગ અલગ સમયે રોકડ સ્વરૂપે રૂપિયા લીધેલ હતા. જે પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપી શખ્સ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. જાણવા મળી રહ્યું છે કે, કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ જાહેર કર્યો હતો.