ત્રિપદા ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા ૮ માર્ચના આવનારી શિવરાત્રી અને મહિલા દિન નિમિતે અગાઉ ૩ માર્ચના શિવરાત્રી અને મહિલા દિનની ઉજવણી કરાઈ

ત્રિપદા ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા આયોજિત ૮ માર્ચ ના આવનારી શિવરાત્રી અને મહિલા દિન નિમિતે એના થી અગાઉ ૩ માર્ચ ના શિવરાત્રી અને મહિલા દિન ની ઉજવણી , જેમાં ચિત્રહાર મ્યુઝિકલ હાઉસી એલ ઈ ડી સ્ક્રીન પર રમાડવા આવી હતી અને એ પણ લય અંતાણી એ રમાડી હતી અને આખા પ્રોગ્રામ નું સંચાલન કલ્પના શાહ રેડિયો અને ટી. વી એનકર એ કર્યું હતું,અને છેલે ગરબા નું આયોજન પણ રાખવા માં આવ્યું હતું ,જેના ઓરગનાઈઝર – નીલમબા અને મનીષા ગાંધી