તા.6/3/24 ના રોજ બપોરે 1.00 કલાકે લોકસભા ચુંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી “વિકસિત ભારત સંકલ્પપત્ર 2024 અને મોદી કી ગેરન્ટી અભિયાન” અંગે એક પત્રકાર પરિષદનું આયોજન
આવતીકાલ તા.6/3/24 ના રોજ બપોરે 1.00 કલાકે લોકસભા ચુંટણી મધ્યસ્થ કાર્યાલય (જુના ભાજપ કાર્યાલય) ખાતે કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી “વિકસિત ભારત સંકલ્પપત્ર 2024 અને મોદી કી ગેરન્ટી અભિયાન” અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, પ્રદેશમાંથી નિયુક્ત થયેલા વક્તા તરીકે માંડવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છ લોકસભાના સંયોજક શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને આ અભિયાન અંગે સવિસ્તૃત માહિતી આપશે તો ઉકત પત્રકાર પરિષદમાં આપને અથવા આપના પ્રતિનિધિને ને ઉપસ્થિત રહેવા વિનંતી છે.
6/3/24
બપોરે 1 કલાકે
ચુંટણી મધ્યસ્થ કાર્યાલય
સંકલ્પ પત્ર જનતાના આપેક્ષાનું બને તે માટે અને દરેક લોકો તેમના સુચનો આદરણીય વડાપ્રધાનશ્રી મોદી સાહેબને મોકલવા માટે મોબાઇલ નંબર 9090902024 અને ઇમેલએડ્રેસ
sankalppatra2024@bjpgujarat.org પર