બાલાસર પોલીસ મથકે નોંધાયેલ દારૂના ગુનામાં સંડોવાયેલ તેમજ છેલ્લા આઠ માસથી નાસતા ફરતા આરોપી શખ્સને પોલીસે દબોચી લીધો

hathkadi

copy image

copy image

 સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, બાલાસર પોલીસ મથકે નોંધાયેલ દારૂના ગુનામાં સંડોવાયેલ તેમજ છેલ્લા આઠ માસથી નાસતા ફરતા આરોપી શખ્સને પોલીસે દબોચી લીધો છે. આ મામલે પ્રાપ્ત વિગતો મુજબ  બાલાસર પોલીસ મથકે કલ્યાણપરના આરોપી શખ્સ વિરુદ્ધ દારૂ સંબધિત ગુનો નોંધાવવામાં આવેલ હતો, આ શખ્સ છેલ્લા આઠ માસથી પોલીસથી નાસ્તો હતો. જાણવા મળી રહ્યું છે કે, છેલ્લા આઠ માસથી નાસતા ફરતા આરોપીને પોલીસે સકંજામાં લીધો હતો. પોલીસે આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.