ગાંધીધામમાં ચેક પરતના કેસમાં આરોપી શખ્સને એક વર્ષની સજા

Court-1495027562_835x547

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગાંધીધામમાં ચેક પરતના કેસમાં આરોપી શખ્સને એક વર્ષની સજા જાહેર કરી હતી. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદી કન્સલ દીપક મદનલાલ પાસેથી રાજસ્થાનના આરોપી આરોપી શખ્સે ગતતા. 15/10/2014ના રૂા. 11,19,294ના લાકડાની ખરીદી કરેલ હતી જે અંગે   વારંવાર રજૂઆત બાદ આરોપી શખ્સએ તા. 2/8/2017ના આ લેણી રકમનો ચેક આપેલ હતો. જે પરત ફરતા આરોપી શખ્સ વિરુદ્ધ ગાંધીધામ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. જેમાં કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપી શખ્સને એક વર્ષની કેદ થતાં ઉપરાંત રકમની બમણી રકમ વળતર પેટે આપવા આદેશ જાહેર કર્યો હતો.