ખત્રાણાના પ્રાચીનગરમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધે એસિડ  પી  લેતાં તેમનું મોત નીપજયું

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, નખત્રાણાના પ્રાચીનગરમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધે એસિડ પી લેતાં તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ નખત્રાણાના પ્રાચીનગરમાં રહેતા 61 વર્ષીય  હેમુભા ગજરાજસિંહ જાડેજા ગત દિવસે બપોરના સમયે  ભૂલથી એસિડ પી લેતાં તેમને સરવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. પોલીસે આ અંગે આગળની વ્બધુ તપાસ હાથ ધરી છે.