અલ્યા થોડી તો મોદી સાહેબની સરમ રાખો જે દેશને ડિજિટલ ઈન્ડિયા બનાવાનો સંકલ્પ કર્યો છે
અલ્યા થોડી તો મોદી સાહેબની સરમ રાખો જે દેશને ડિજિટલ ઈન્ડિયા બનાવાનો સંકલ્પ કર્યો છે પણ લોકોના ટેક્સ ના પૈસાથી ભ્રષ્ટ અધિકારીઓ પોતાના ખિસ્સા ભરીને નવરા નથી થતા જેમાં કચ્છના લગભગ રોડ રસ્તાઓ ખરાબ હાલતમાં જોવા મળે છે ક્યાં ક્યાં રસ્તાઓ ખરાબ છે તે આમતો તમામ અધિકારીઓ ને ખબરજ હોય છે પણ કટકી નું સેટિંગ ન થતું હોવાથી કામ કરતા નથી ગ્રાન્ટ પણ કેટલી મળે છે પણ કામ ક્યાય થતાં નથી જેમા અવારનવાર ચર્ચામાં રહેતો ભુજ થી નારણપર, કેરા થઈ મુન્દ્રા જતો રોડ જ્યાં ખાડાઓ નું સામ્રાજ્ય દેખાય છે થીખડ પૂરાય જે મહિનામાં પાછી એજ હાલત ગામડાઓ વર્ચ થી પસાર થતા ઓવરલોડ વાહનો થી ગામ લોકો તાભાન થઈ થઈ ગયા છે હાલમાં ફરાદિ ગામે યોજાયેલ શિવ કથામાં જતા લાખો લોકોને ખરાબ રસ્તાઓનો સામનો કરવો પડ્યો હતો કેરાથી ગજોડ થઈ તુંબડી,રામણીયા તમામ રસ્તાઓ ખરાબ હાલતમાં જોવા મળે છે જેના પર ત્રણ ત્રણ વાર લોકોએ ભરોસો રાખી સાંસદ તરીકે ચૂંટયા પણ કચ્છનો વિકાસ અભેરાઈએ ચડાવી દિધો હોય તેવું લોકોનું કહેવું છે
