ભુજ તાલુકાના સુખપરના વાડી વિસ્તારમાં ડૂબી જવાથી 35 વર્સિય યુવાન નું મોત નિપજ્યુ
copy image

ભુજ તાલુકાના સુખપરના વાડી વિસ્તારમાં ડૂબી જવાથી 35 વર્સિય યુવાન નું મોત થયું હતું,સુત્રો માથી મળતી માહિતી મુજબ, હતભાગી યુવાન વાડી વિસ્તારમાં હતા, ત્યારે પાણીમાં ડૂબી ગયા હતા. તે દરમ્યાન સારવાર માટે હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવની આગળની વધુ તપાસ પોલિસે હાથ ધરી છે.