ભુજમાં 40 વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા સારવાર દરમ્યાન મોત

dead-body-floor-60202053

copy image

copy image

  ભુજ ખાતે આવેલ જયનગરમાં  40 વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર એસિડપી લેતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મૃતક શખ્સે ગત તા. 1-3ના કોઈ અગમ્ય કારણોસર  એસિડ  ગટગટાવી લીધું હતું. બનાવની જાણ થતાં તેને સારવાર અર્થે તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું.  આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ આદરી છે.