રાપર ખાતે આવેલ નાની રવમાં રહેતા 47 વર્ષીય આધેડે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમ્યાન મોત

Pesticide-poisoning-suicide

copy image

copy image

રાપર ખાતે આવેલ નાની રવમાં રહેતા 47 વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતો વિગતો મુજબ રાપર ખાતે આવેલ નાની રવમાં રહેતા 47 વર્ષીય આધેડ રવના કાનજી માંડણ અખિયાણીએ  કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતા જ તેમને સવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનુ મોત નીપજયું હતું.