અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારમાંથી શંકાસ્પદ ચરસનો પેકેટ મળી આવ્યું

આજરોજ અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તાર માં SIB અને BSF ના જવાનો પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન શીયાળ ક્રીક વિસ્તાર ના જખ મંદીર વિસ્તાર માંથી એક શંકાસ્પદ ચરસ નો પેકેટ મળેલ છે.