કંપનીઓમા કામદારોના મોતના બનાવોમાં થયો વધારો : ભચાઉની કંપનીમાં અકસ્માતના બનાવમાં શ્રમિક યુવાનનું તત્કાળ મોત

copy image

copy image

copy image
copy image

 સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, કંપનીઓમા કામદારોના મોતના બનાવોમાં વધારો થયો છે ત્યારે આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉની કંપનીમાં અકસ્માતના બનાવમાં શ્રમિક યુવાનનું મોત થયું છે. આ બનાવ ગત દિવસે બન્યો હતો. પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી યુવાન ધનંજય અરુણ ચાંદ કામ કરી રહ્યો હતો તે દરમ્યાન ટ્રોલીમાં માથું આવી જતાં ગંભીર ઈજાઓના પગલે આ યુવાનનું તત્કાળ મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ આરંભી છે.