બન્ની વિસ્તારના જંગલોમાં લાગેલી લાગી આગ 36 કલાક બાદ પણ બેકાબૂ

બન્ની વિસ્તારના જંગલોમાં લાગેલી લાગી આગ 36 કલાક બાદ પણ બેકાબૂ
હાજીપીર થી દક્ષિણ-પૂર્વ દિશામાં આગ હજારો એકરમાં ફેલાઈ
માર્ગ પરથી આગના ગોટેગોટા જોવા મળ્યા
બન્ની વિસ્તારનો ઘાસના મોટા જંગલો થયા ખાખ