ભુજમાં શહીદી વહોરનારા વીર શહીદો ની પુણ્યતિથિ એ સેવા કાર્યો સાથે ઉજવાયો

શહીદ દિન પ્રસંગે શહીદ-એ-આઝમ ભગતસિંહ તથા ભારતની સશસ્ત્ર ક્રાંતિ ના રાહબહર સુખદેવ અને રાજગુરુન ને સહાદત ને શ્રદ્ધાંજલિ આપવા માટેનું એક કાર્યક્રમ સત્યમ સંસ્થા તથા તાનારીરી મહિલા મંડળ ના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો પ્રારંભમાં દર્શક અંતાણીએ શહીદ દિનની ભૂમિકા સમજાવી હતી ત્યારબાદ ભુજના પૂર્વ નગરપતિ ને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે એ શહીદોની આ તસવીરને ફુલહાર અર્પણ કર્યા હતા આ તકે સત્યમ સંસ્થાના અઘ્યક્ષ દર્શક અંતાણી, શીવાંગ અંતાણી, નરેન્દ્રભાઈ સ્વાદીયા,તેમજ દિલીપ ભાઈ ઠકકર, વિભાકરભાઈ અંતાણી,મહિલા અગ્રણી રામુબેન પટેલ, મિલીબેંન પિત્રોડા, તથા વગેરે ફુલહાર કર્યા હતા પ્રસંગોચિત ઉદ્બોધન કરતા શંકરભાઈ સચદે એ જણાવ્યું હતું કે શહીદ-એ-આઝમ ભગતસિંહ ઉંમર વર્ષ ૨૩ સશસ્ત્ર ક્રાંતિ ના રાવત સુખદેવ ઉંમર વર્ષ ૨૩ તથા રાજગુરુ ઉંમર વર્ષ ૨૨ પોતાને તથા પોતાના પરિવાર ને ઉપયોગી થઇ શક્યા હોત પરંતુ તેવો આઝાદી ના આંદોલન માં જોડ્યા ભગત સિંહ અને રજગુર, સુખદેવ ને ફાસી ની સજા અપાઇ હતી તેમની સહિદીને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી,