પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ એ ડિવીઝન પોલીસ

આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ-કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિભાગમાં પ્રોહીબીશનની બદી નેસ્તનાબુત કરવા પ્રોહીબીશનના વધુમાં વધુ કેસો કરવા સુચના આપેલ હોય જે આધારે એમ.એન.દવે પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટાફના માણસોને પ્રોહિબીશનના વધુમા વધુ કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય અને ગાંધીધામ એ ડિવી.પો.સ્ટે. ના પોલીસ સ્ટાફના માણસોને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે ભારતનગર ગાંધીધામ ખાતેથી આરોપીને પ્રોહિના મુદ્દામાલ સાથે પકડી અન્ય વધુ પ્રોહિ. નો મુદ્દામાલ સુંદરપુરી ગાંધીધામ ખાતેથી શોધી કાઢી નીચે મુજબનો પ્રોહી મુદામાલ પકડી કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.