ખારીરોહરમાં પાણીના વહેણમાંથી અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ખારીરોહરમાં પાણીના વહેણમાંથી અજાણી મહિલાની લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે બપોરે ખારીરોહર એચ.પી.સી.એલ કંપનીના પાછળના ભાગે પાણીના વહેણમાંથી અજાણી મહિલાની લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી. આ બનાવ અંગે હાલમાં કોઈ માહિતી મળી આવેલ નથી. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.