ભુજના બિલ્ડરને લાગુની સરકારી જમીન ફાળવી દેવાના કૌભાંડમાં પકડાયેલ ચાર પૂર્વ અધિકારીઓના જામીન મંજૂર

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભુજના બિલ્ડરને લાગુની સરકારી જમીન ફાળવી દેવાના કૌભાંડમાં સીઆઇડીએ ઝડપેલા ચાર પૂર્વ અધિકારીઓના જામીન કોર્ટ દ્વારા મંજૂર કરી દેવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ 2023માં સપ્ટેમ્બરમાં આ ગુના સબબ સીઆઇડી ક્રાઇમે ભુજના ચાર પૂર્વ અધિકારીઓને ઝડપી પાડ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, આ ચારે પૂર્વ અધિકારીઓના જામીન કોર્ટે મંજૂર કર્યા છે.