ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે.નો પ્રોહીબીશનનાં ગુના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ -કચ્છ, ગાંધીધામ
આગામી લોકસભા ચુંટણી -૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષક શ્રી સાગ૨ બાગમાર સાહેબ પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ગાંધીધામ એ ડીવી. પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડીવી. પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ નાસતા ફરતા આરોપીનુ નામ
મયુરસિંહ બચુભા ઝાલા ઉ.વ. ૩૪ રહે.મ.નં.૫, લક્ષનગર-૪,કિડાણા સોસાયટી તા.ગાંધીધામ
પકડાયેલ આરોપી નીચે મુજબના ગુના કામે નાસતો ફરતો છે.
ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૫૮૯/૨૩ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી, ૮૧, ૯૮(૨)
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.