સામાખીયાળી પોલીસે બે મહિલા સહિત પાંચ જુગારપ્રેમીની અટક કરી હતી

copy image

copy image

સામખિયાળીમાં મહેસાણાનગરમાં પોલીસે દરોડો પાડીને જુગાર રમતી બે મહિલા સહિત  પાંચ લોકોને પકડી પાડયા હતા. સામખિયાળી પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ  બપોરના અરસામાં છાપો મરવામાં આવ્યો હતો. ત્યારબાદ જાહેરમાં  ગંજીપાના  વડે  જુગાર રમતા સાત લોકોની અટક કરી  હતી. તમામ લોકો પાસેથી રોકડા 11,030 તેમજ 3  મોબાઈલ મળી કુલ.રૂપિયા 19,530નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો.  આ અંગે  પોલીસે   ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે