નશાનીધૂત હાલતમાં જાહેર રસ્તા ઉપર વાહન ચલાવતા ઈશમ ની આદિપુર ટ્રાફિક પોલીસે કરી અટકાયત

copy image

copy image

આદીપુર પો.સ્ટે. વિસ્તારમાં ટ્રાફીક ની કામગીરીમાં હતા તે દરમ્યાન મુન્દ્રા સર્કલ રોડ ઉપર આદીપુર એક ઇસમ પોતાના કજાનુ મો.સા. આડું અવળું ચ લાવી આવતા જે વાહન ને હાથ ના ઇશારા વડે રોકાવતા સદર વાહન ચાલકને નીચે ઉતારી નામઠામ પુછતાં જે કેફી પીણાની અસર તળે વાહન ચાલક ઇસમને ચેક કરતાં ૩૬-Mg. આલ્કોહોલનું પ્રમાણ આવતાં મજકુર વાહન ચાલક નું નામ ઠામ પુછતા પોતાનુ નામ તોતડાતી જીભે હોવાનુ જણાવે છે મજકુરની આંખો નશાતળે લાલઘુમ હતી. મજકુરને હલાવી ચલાવી જોતાં તે પોતાના શરીરનું સમતોલપણું જાળવી શકતો ન હતો. તેની પાસે કેફી પીણું પીવા સબળ પાસ પરમીટમાંગતાં તે નહિં હોવા નું જણાવતો હતો. મજકુર પાસે રહેલ  વાહન પોતાના કબજાનું હતુ . મજકુરની તપાસ કરતાં કોઈ વાંધાજનક ચીજવસ્તુ મળી આવેલ નથી. મજકુર ગે.કા. રીતે પાસ પરમીટ વગર કેફી પીણું પી પોતાના કબજાનું મો.સા. ચલાવી ગુનો કરેલ હોય જેના વિરૂદ્ધ પોરણસર કાર્યવાહી કરી. પોતે પાસ પરમિટ વગર કેફી પીણું પી ને જાહેર રસ્તા પર વાહન ચલાવતા મજકુરનું  કબજાવાળુ મો.સા જેની .કિંમત આસરે રૂ.૧૦,૦૦૦/- કબ્જે કરી આરોપી શખ્સની અટકાયત કરી હતી.  જે અર્થે જાહેર રસ્તા પર નશાની હાલતમાં વાહન ચલાવી ગુનો કરતાં તેના વિરુદ્ધ કલમો તળે ગમનો નોંધાયેલ અને આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી