લાખોંદના નવયુવાનએ  ઝેરી દવા ગટગટાવીને પોતાનો જીવન ટૂંકાવ્યું

copy image

copy image

માધાપરના ધોરીમાર્ગ પર ભુડિયા ફાર્મ હાઉસમાં કામ કરતા લાખોંદના એક  યુવાનએ ઝેરી દવા પી પોતાનો જીવ ગુમાવી  દીધો હતો.માધાપર ધોરીમાર્ગ પર આવેલા ભુડિયા ફાર્મ હાઉસ પર કામ કરતા લાખોંદના નવયુવાન એ રાતે ફાર્મ હાઉસ પર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને પોતાનો જીવ ગુમાવ્યો હતો. યુવાનના પિતા પણ ભુડિયા ફાર્મ હાઉસ પર કામ કરતા હતા. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મરવા પાછળનાં કારણો અંગે તપાસ હાથ ધરી છે.