ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરતાં ઇસમની પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલના હવાલે કરાયો

શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જિલ્લા કલેક્ટર સાહેબના સહયોગથી જિલ્લામાં જાહેર જનતામાં પોતાની ગેરકાયદેસર અસામાજીક પ્રવૃતિ ફેલાવતા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા સુચના કરેલ જે સુચના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેચાણ કરતાં ઇસમ જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા મંગલસિંહ સોઢા ઉ.વ.૨૯ રહે ખાનાય, તા.અબડાસા(નલીયા)કચ્છવાળા વિરૂધ્ધમાં તેના ગુના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ.શીણોલ સાહેબનાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત આરોપી વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પાસા હેઠળ અટકાયત કરી મજકુર ઇસમ જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા મંગલસિંહ સોઢાને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવા હુકમ કરેલ હોઇ. જે આધારે પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ ભુજનાઓએ અટકાયતીને શોધી કાઢવા કરેલ સુચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી પશ્ચિમ કચ્છ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના સ્ટાફ દ્વારા અટકાયતીને શોધી પકડી લાવી તા.૧૫/૦૩/૨૦૨૬ ના રોજ અટકાયતીને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવા સારૂ તજવીજ કરેલ છે.
સામાવાળા જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતભા મંગલસિંહ સોઢા વિરધ્ધ દાખલ થયેલ ગુના:-
મુંદરા પોસ્ટે, પાર્ટ ગુર.નં.૧૩૪૯/૨૦૨૫ ગુજરાત નશાબંધી અધિ. ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી (સુધારા) અધિ. ૨૦૧૬ની કલમ-૬૫-(એ)(ઈ), ૧૧૬ (બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ
- પ્રાગપર પો.સ્ટે. પાર્ટ ગુ.ર.નં.૪૬૭/૨૦૨૫ ગુજરાત નશાબંધી અધિ. ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી (સુધારા) અધિ. ૨૦૧૬ની કલમ- ૬પ (એ)(ઈ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ
- નારાયણ સરોવર પો.સ્ટે. પાર્ટ ગુ.ર.નં. ૯૦/૨૦૨૫ ગુજરાત નશાબંધી અધિ.૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી (સુધારા) અધિ.૨૦૧૬ની કલમ-૬૫(એ)(ઈ) વિ. મુજબ
- નારાયણ સરોવર પો.સ્ટે. પાર્ટ ગુ.ર.નં.૬૦/૨૦૨૫ ગુજરાત નશાબંધી અધિ.૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી (સુધારા) અધિ. ૨૦૧૬ની કલમ-૬પ(એ) (ઈ) વિ. મુજબ
- કોડાય પો.સ્ટે પાર્ટ ગુ.ર.નં. ૨૭૦/૨૦૨૫ ગુજરાત નશાબંધી અધિ. ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી (સુધારા) અધિનિયમ ૨૦૧૬ની કલમ-૬૫(એ)(ઈ) વિ મુજબ
- માંડવી મરીન પો.સ્ટે પાર્ટ ગુ.ર.નં. ૬૩/૨૦૨૫ ગુજરાત નશાબંધી અધિ ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી
(સુધારા) અધિ.૨૦૧૬ની કલમ ૬પ(એ)(ઈ), ૮૧, ૮૩. વિ. મુજબ
- વાયોર પો. સ્ટે. પ્રોહી – ૯૬/૨૦૨૫ પ્રોહી ક- કપ(એ) (એ) વિ. મુજબ
- વાયોર પો.સ્ટે પ્રોહી – ૯૫/૨૦૨૫ પ્રોહી ક- ૬૫(એ) (ઈ),૮૧ વિ. મુજબ
- ગઢશીશા પો.સ્ટે પ્રોહી – ૦૫/૨૦૨૫ પ્રોહી ક- કપ(એ) (ઈ) ૯૮(૨) વિ. મુજબ
- ગઢશીશા પો.સ્ટે પ્રોહી – ૭૫/૨૦૨૪ પ્રોહી ક- ૬પ(એ)(ઈ),૯૮(૨) વિ. મુજબ
- નખત્રાણા પોસ્ટે પ્રોહી – ૫૩ /૨૦૨૪ પ્રોહી ક- કપ(બી),૬પ(ઈ) વિ. મુજબ
- નખત્રાણા પો.સ્ટે પ્રોહી – ૧૦૫/૨૦૨૪ પ્રોહી ક- કપ(એ) (ઈ), ૮૧ વિ. મુજબ
- મુંદરા પો.સ્ટે પ્રોહી – ૫૩/૨૦૨૩ પ્રોહી ક- કપ(એ)(ઈ), વિ. મુજબ
- નખત્રાણા પો.સ્ટે પ્રોહી – ૨૯૭/૨૦૨૩ પ્રોહી ક- ૬૫(એ) (એ).૮૧ વિ. મુજબ
નખત્રાણા પો સ્ટે પ્રોહી – ૯૭૮/૨૦૨૨ પ્રોહી ક- ૬૫(એ) (એ), ૮૧ વિ. મુજબ
- નખત્રાણા પો.સ્ટે પ્રોહી – ૫૧૨/૨૦૨૨ પ્રોહી ક- ૬પ(એ) (ઈ),૮૧ વિ. મુજબ
- નારાયણ સરોવર પોસ્ટે પ્રોહી – ૩૬૧/૨૦૨૧ પ્રોહી ક- ૬પ(એ) (ઈ).૮૧,૧૧૬(બી) વિ. મુજબ
નખત્રાણા પો.સ્ટે પ્રોહી – ૧૪૧૫/૨૦૨૧ પ્રોહી ક- ૬પ(એ)(એ).૮૧,૯૮(૨) વિ. મુજબ
- ગઢશીશા પો.સ્ટે પ્રોહી – ૫૯૬/૨૦૨૦ પ્રોહી ક- ૬૫(એ) (ઈ), ૧૧૬(બી).૮૧ વિ. મુજબ
વાયોર પો.સ્ટે પ્રોહી – ૧૬/૨૦૧૯ પ્રોહી ક- કપ(એ) (ઈ).૮૧ વિ મુજબ
- વાયોર પો.સ્ટે પ્રોહી – ૯૨/૨૦૧૯ પ્રોહી ક- ૬૫(એ) (ઈ),૯૮(૨),૧૧૬,૮૧ વિ. મુજબ
- વાયોર પો.સ્ટે પ્રોહી – ૯૧/૨૦૧૯ પ્રોહી ક- ૬૫(એ) (ઈ), ૯૮(૨), ૧૧૬,૮૧ વિ. મુજબ
- નલીયા પો સ્ટે પ્રોહી – ૧૮૮/૨૦૧૯ પ્રોહી ક- ૬૫(એ) (ઈ), ૮૧,૯૮(૨) વિ. મુજબ
નખત્રાણા પો સ્ટે પ્રોહી – ૩૧૮/૨૦૧૯ પ્રોહી ક- ૬૫(એ) (ઈ).૮૧,૯૮(૨) વિ. મુજબ
- નલીયા પો.સ્ટે પાર્ટ ૧૩/૨૦૧૮ IPC કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ વિ. મુજબ
- નલીયા પો.સ્ટે પ્રોહી – ૫૧/૨૦૧૮ પ્રોહી ક- કપ(એ) (એ).૮૧. વિ. મુજબ
- નલીયા પો સ્ટે પ્રોહી – ૪૬/૨૦૧૭ પ્રોહી ક- ૬૫(એફ) વિ. મુજબ
- નખત્રાણા પોસ્ટે પ્રોહી – ૨૮૦/૨૦૧૭ પ્રોહી ક- ૬પ(એ) (ઈ),૮૧ વિ. મુજબ
- નખત્રાણા પો.સ્ટે પ્રોહી – ૧૪૮/૨૦૧૫ પ્રોહિ ક.૬૫ એ ઇ.૧૧૬(બી), ૬૬-૧-બી.૮૧.૯૯ મુજબ
પાસા દરખાસ્તનું સુપરવિઝન કરનાર :-
- પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ
- પાસા દરખાસ્ત તૈયાર કરનાર :-
- એ.એસ.આઇ. મયુરધ્વજસિંહએસ.રાણા
અટકાયતીને પકડવાની કામગીરી કરનાર :-
- પો.હેડ કોન્સ. લાખાભાઈ રબારી
- પો.કોન્સ. વિરમભાઇ ગઢવી
- પો.કોન્સ. અનિલભાઇ ખટાણા