બિહારના યુવાને મોટા કપાયાથી ભોરારા તરફથી પાણી ભરેલી નર્મદા કેનાલમાં કર્યો આપઘાત

copy image

copy image

મૂળ બિહારનો અને હાલે મુન્દ્રા ખાનગી નોકરી કરતો આ યુવાન બપોરના આરસામાં પ્રાગપર ચોકડી નજીક મોટા કપાયાથી ભોરારા તરફથી પાણી ભરેલી નર્મદા કેનાલ – મોટા કપાયામાં કેનાલનાં પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. યુવાનના મરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. મુન્દ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.