પોલીસને જ ન્યાય નથી મળતો તેવી રજૂઆત

copy image

copy image

ભુજમાં ખુદ પોલીસને જ ન્યાય નથી મળતો. તેવી રજૂઆત કરી પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીના ધર્મ પત્નીએ

તેમના ઘરમાંથી 32 તોલા દાગીના ની ચોરી થઈ ગઈ હતી અને ચોર પણ મળી ગયા પરંતુ આજ સુધી મુદ્દા માલ પરત નથી મળ્યો