મુન્દ્રામાંથી મળી આવેલા અજાણ્યા આધેડનું સારવાર હેઠળ મોત નીપજ્યું

copy image

copy image

copy image
copy image

મુન્દ્રામાંથી મંગળવારે બપોરના સમયમાં એક અજાણ્યા આધેડના મોઢામાંથી ફીણ નીકળતી હાલતમાં મળી આવતાં તેને તાત્કાલિક મુન્દ્રાના સીએચસીમાં લઈ જવાયા હતા. જ્યાંથી અજાણ્યા આધેડને વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું .આથી મુન્દ્રા પોલીસે મૃતકની ઓળખ મેળવવાની તપાસ હાથ ધરી હતી.