અંજારમાં વીજશોક લગતા યુવાનનું મોત નીપજયું
અંજારના મેઘપર બોરીચીમાં વીજશોકથી યુવાનનું મોત થયું હતું. છઠ્ઠ પૂજા દરમ્યાન ચિત્રગુપ્ત મંદિર ખાતે આ બનાવ બન્યો હતો.યુવાનને વીજશોક લાગતાં મોત નીપજ્યું હતું. આ મામલે હતભાગી યુવાનના પિતા એ બને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ બેદરકારી દાખવી ખુલ્લા વાયરમાં વીજ પ્રવાહ ચાલુ રાખ્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી