પધ્ધર ગામના શખ્સે ઝેરી દવા ગટગટાવી સારવાર હેઠળ મોત

copy image

copy image

પધ્ધરમાં રહેતા અને મુળ ગોંડલના સનાડ ગામના યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા તેમને તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર હેઠણ રવિવારે મોત નિપજ્યું હતું. આ અંગે પદ્ધર પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી તેમના મૃતદેહને વાલીઓને સોંપી આપી અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.